👉 આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા; 👉 આત્મવિશ્વાસ નો અડીખમ ગિરનાર એટલે પપ્પા; 👉 હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા; 👉 સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા; 💁 મમ્મીએ મને ડરતા શીખવ્યું; 👨 પપ્પાએ મને લડતા શીખવ્યું. 💁 મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; 👨 પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે. 💁 મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે 👨 પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે. 👨 પપ્પા એક પ્રકૃતિ છે... 👉 જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે. 💁 મમ્મીને સમજી શકાય. પણ 👨 પપ્પાને સમજવા સંતાનો ની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે. 👍 આ પપ્પા 👨 જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે. 👍 આ પપ્પા 👨 જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે. 👍 આ પપ્પા 👨 જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવ ને બાઈક અપાવે. 👍 આ પપ્પા 👨 જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે. 👍 આ પપ્પા 👨 જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે. 👍 આ પપ્પા 👨 જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરા...
Nothing is Impossible.......!!!!!