પ્રિય પુત્ર, આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું...! જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી... તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય...! હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ જ નહિ કહી શકે...! આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તારા જીવનમાં શીખીશ જ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય... જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે...! ૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ... તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે... બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે...કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભાર વ્યક્ત કરવો...પણ હંમેશા સાવચેત રહેવું...આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે...ઉતાવળ માં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા...! ૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય...આ વાત તને ખાસ...
Nothing is Impossible.......!!!!!